ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા
Arrow
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા, દર્શન કરી ધન્યતા અનુભવી
Arrow
રવીન્દ્ર જાડેજાની પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ કેટલીક તસવીરો શેર કરી છે.
Arrow
જાડેજાના પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાની તસવીરો શેર કરી છે.
Arrow
જાડેજાની આ અગાઉ પણ મંદિરોમાં દર્શનની તસવીરો સામે આવી ચૂકી હતી . 2015માં જામનગરથી આશાપુરા મંદિર સુધી ધાર્મિક પદયાત્રા પણ કરી હતી.
Arrow
375 કિમી ની પદયાત્રા બાદ જાડેજા અને તેમના મિત્ર 13 દિવસ પછી માતાના મઢ પહોંચ્યા હતા.
Arrow
જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થનારી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે.
Arrow
ટીવીની 'સંકારી બહૂ' એ બેડરૂમની તસવીરો કરી શેર, જોવા મળ્યો બોલ્ડ લુક
Arrow
Next
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS