By Parth Vyas
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે
. જેમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે.
બીજા દિવસની રમતના અંત સુધી બાંગ્લાદેશનો સ્કોર 133/8 રહ્યો હતો.
Arrow
બીજા દિવસે ભારતે 278/6ના સ્કોરથી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ શ્રેયસ અય્યર થોડા સમયમાં જ આઉટ થઈ ગયો હતો.
Arrow
કુલદીપ યાદવ અને અશ્વિને આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ભારતના સ્કોરને 385 રન સુધી પહોંચાડ્યો હતો.
Arrow
બાંગ્લાદેશની ઇનિંગ્સના પહેલા જ બોલે ભારતના સ્ટાર પેસર સિરાજે નજમુલ હસન શાંતોને પેવેલિયન ભેગો કર્યો.
Arrow
સિરાજે કુલ ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.
Arrow
ત્યારપછી કુલદીપ યાદવે સ્પિન બોલિંગથી પ્રભાવિત કર્યા. તેણે 4 વિકેટ ઝડપી બાંગ્લાદેશના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું.
Arrow
Related Stories
Photos: ખૂબ જ સુંદર છે પાકિસ્તાનની આ મહિલા ક્રિકેટર
Rohit Sharma બન્યો બસ ડ્રાઈવર, મેચ પહેલા VIDEO થયો વાયરલ
VIDEO: ધોની પહેલા બેટિંગ માટે મેદાનમાં આવ્યો જાડેજા, હસતા હસતા ફરી ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યા
IPLમાં રાજસ્થાનના સપોર્ટમાં આવેલી 'મિસ્ટ્રી ગર્લ'ના ડિંપલ પર ફેન્સ ફિદા, જાણો કોણ છે