30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ

IIT મદ્રાસના શોધકર્તાઓએ એક ઓછા ખર્ચવાળું પોર્ટેબલ 3D પેપર આધારિત ડિવાઈસ બનાવ્યું છે.

Arrow

તે દૂધમાં મિલાવટની માહિતી માત્ર 30 સેકંડમાં લગાવી શકે છે.

Arrow

તેની તપાસ માટે કોઈ લેબોરેટરીની જરૂર નહીં પડે.

આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ ઘર પર જ કરી શકે છે અને પરીક્ષણ માટે માત્ર 1ml દૂધ જ જોઈએ છે.

Arrow

આ કોઈપણ લિક્વીડમાં મળેલા ડિટર્જન્ટ, સાબુ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, યુરિયા, સ્ટાર્ચ, મીઠું અને સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટને પકડી પાડે છે.

Arrow

શોધનું નેતૃત્વ IIT મદ્રાસમાં એસોસિએટ પ્રોફેસર ડો. પલ્લવ સિન્હા મહાપાત્રાએ શોધકર્તા સુભાશીષ પટારી અને દ્રિયંકન દત્તાના સાથે કર્યું છે.

Arrow

દૂધ ઉપરાંત, તાજો જ્યૂસ અને મિલ્કશેક જેવા અન્ય તરલ પદાર્થોનું પરીક્ષણ કરવા માટે પણ તેનો થઈ શકે છે ઉપયોગ

વધુ વાંચો