IASએ કર્યું રેમ્પ વોક, લાલ ડબલ લેયર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Arrow

IAS સોનલ ગોયલ UPSC 2008 બેચના IAS અધિકારી છે. તેણે ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક મેળવ્યો હતો .

Arrow

IAS સોનલ ગોયલ હાલમાં દિલ્હીના ત્રિપુરા ભવનમાં  કમિશ્નરના પદ પર છે.

Arrow

IAS સોનલ ગોયલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને પોતાની પર્સનલ પ્રોફેશનલ લાઈફને લગતી પોસ્ટ કરતી રહે છે.

Arrow

IAS સોનલે હાલમાં જ કેટલાક ફોટો-વિડિયો શેર કર્યા છે જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

Arrow

IAS સોનલ વોક ફોર અ કોઝ ફેશન શો રેમ્પ વોક કર્યું હતું. તેમની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. 

Arrow

IAS સોનલે  ગ્રીન સ્ટોનનો નેકલેસ પહેર્યો હતો જે તેના લુકમાં વધારો  કરી રહ્યો હતો.

Arrow