નેહા મલિકે સોશિયલ મીડિયામાં લગાવી આગ, ડીપનેક આઉટફિટમાં લાગી રહી છે હોટ 

Arrow

photo credit: tps://www.instagram.com/nehamalik335

નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન છે. જે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં તાપમાન વધારી રહી છે .

Arrow

તાજેતરમાં નેહા મલિકે  તેની કેટલીક  તસવીરો શેર કરી છે. જેમાં તે બોલ્ડ લુક આપતી જોવા મળી રહી છે. 

Arrow

આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું- 'તે અત્યારે 3 વસ્તુઓ પર કામ કરી રહી છે.. પોતે, તેની જિંદગી, તેની શાંતિ.. તે હું છું..'

Arrow

 નેહા મલિક   કેમેરાની સામે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow

નેહા મલિકની આ તસવીરો ફરી એકવાર તેના ફેન્સનું દિલ જીતી રહી છે.  થોડી જ વારમાં હજારો લાઈક્સ મળી ગઈ છે.

Arrow
વધુ વાંચો