ભાઈ... પેટ્રોલ ભરાવતાં બીડી ના સળગાવાય, નહીં તો ટપલી દાવ પણ થાય
Arrow
એક Viral Videoમાં યુવક પેટ્રોલ ભરાવવા જાય છે અને ત્યાં બીડી કે સીગારેટ જેવું કાઈક સળગાવે છે
Arrow
જોકે ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મચારીએ જ્યારે આ જોયું કે તુરંત તેનો પિ
ત્તો ગયો
Arrow
પેટ્રોલ પંપનો કર્મચારી ત્યાં જ ગુસ્સે થઈ ગયો અને યુવક પર ટપલી દાવ કરી ન
ાખ્યો હતો
Arrow
આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જોકે કોઈપણ પ્રકારની હિંસાનું ગુજરાત તક સમર્થન કરતું નથી
Arrow
વીડિયો પર યુઝર્સ લખે છે કે પંજાબે સૌથી અસરકારક ફાયર પ્રતિરોધક સિસ્ટમ વિકસાવી
Arrow
જોકે આ વીડિયો ક્યાંનો છે ક્યારનો છે તેની પુષ્ટી થઈ રહી નથી, જુઓ આ વીડિયો
Arrow
Author- Urvish Pate
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Ayodhya: રામ મંદિરમાં પહેલીવાર હોળીની કરાઈ ઉજવણી, ગુલાલમાં રંગાયા રામલલા
PM મોદીએ કાઝીરંગામાં જંગલ સફારીનો માણ્યો આનંદ, હાથી પર બેસીને કરી ફોટોગ્રાફી
87 થી 250 રૂપિયા પર પહોંચ્યો આ સ્ટોક્સ... પહેલા દિવસે રોકાણકાર થયા માલામાલ!
PM મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન, જુઓ PHOTOS