Dimple yadav

જાણો કેટલી ભણેલી છે દેશના આ નેતાઓની પત્નીઓ

logo
Arrow
charusingh chaodhri

રાષ્ટ્રીય લોકસભા (RJD) અધ્યક્ષ અનંત ચૌધરીની પત્ની ચારુ સિંહે પતિની સલાહથી શેર માર્કેટ અને અન્ય કંપનીઓમાં મોટું રોકાણ કર્યું છે.

logo
Arrow
charusingh chaodhri 1

ચારુએ પોતાની ઉચ્ચ શિક્ષા જેપી DC, દિલ્હી અને જેમોલોજિકલ ઈંસ્ટીટ્યૂટ ઓફ અમેરિકાથી પ્રાપ્ત કરી છે.

logo
Arrow
Renu Sharma

BJP નેતા શાહનવાઝ હુસૈનના લગ્ન રેનુ શર્મા સાથે થયા. રેનુ સેકંડરી સ્કૂલમાં ભણતી હતી ત્યારે શાહનવાઝને તેમનાથી પ્રેમ થયો

logo
Arrow

UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ પોતાની સદગી અને સિંપલ લુકના કારણે ફેમસ છે.

logo
Arrow

ડિંપલ યાદવે પુણેથી સ્કૂલિંગ કર્યું અને લખનઉ યુનિવર્સિટીથી બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી છે.

logo
Arrow

સ્વ. માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શની રાજે સિંધિયાને મુંબઈના ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલના પછી સોફિયા કોલેજથી ભણતર કર્યું છે.

logo
Arrow

વર્ષ 2012માં ફેમિનાને પ્રિયદર્શિનીને દુનિયાની 50 સૌથી સુંદર મહિલાઓની લિસ્ટમાં શામેલ કરાઈ હતી

logo

કોંગ્રેસ નેતા સચિન પાયલટની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. તે અને સારાની પહેલી મુલાકાત વિદેશમાં થઈ હતી, જે પ્રેમ અને પછી લગ્નમાં પરિણમી

logo
Arrow

સચિન પાયલટની પત્ની સારા પાયલટે લંડનથી ઉચ્ચ શિક્ષણ મેળવી છે. અહીં સુધી કે લંડનમાં ભણતા વખતે બંનેની મુલાકાત થઈ હતી

logo
Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો