amisha patel sunny deol 1

'ગદર હિટ થઈ ગઈ, નિવૃત્તિ લઈલો', ડાયરેક્ટરે માર્યો ટોંણો, અમીષાનો ખુલાસો

logo
Arrow

@Instagram

amisha patel sunny deol 3

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર ગદર મચાવી ચુકી છે. ફિલ્મ વર્લ્ડવાઈડ 500 કરોડથી વધારે કમાણી કરી ચુકી છે.

logo
Arrow
amisha patel sunny deol 2

'ગદર 2' એક્ટ્રેસ અમીષા પટેલે બોલીવુડ હંગામાને ઈંટરવ્યૂમાં એક ના સંભળાયેલો કિસ્સો શેર કર્યો છે.

logo
Arrow
amisha patel sunny deol 6

એક્ટ્રેસે કહ્યું કે જ્યારે 2001માં તેની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'એ લોકોનું દિલ જીત્યું તો તેને ગણા મોટા સેલેબ્સે શુભકામનાઓ આપી હતી.

logo
Arrow
Sanjay leela bhansali 2

તેમાં એક સંજય લીલા ભંસાલી પણ હતા. એક્ટ્રેસ કહે છે કે 'જ્યારે હું ડાયરેક્ટરને મળી, તો તેમણે મને કહ્યું કે અમીષા હવે તારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ'

logo
Arrow
Sanjay leela bhansali 1

તે કહે છે કે, 'મેં તેમને પુછ્યું કેમ?'તેમણે કહ્યું- આપ પહેલી જ બે ફિલ્મોમાં તે હાંસલ કરી ચુકી છો જે મોટાભાગે લોકો પુરા કરિયરમાં નથી કરી શક્તા.

logo
Arrow
amisha patel sunny deol 9

'જીંદગીમાં એક વખત જ મુગલ-એ-આઝમ, મદર ઈંડિયા, શોલે અને પાકીઝા જેવી મૂવીઝ બને છે. તારી આ ફિલ્મ પણ એવી જ છે.'

logo
Arrow
amisha patel sunny deol 7

'જોકે તે વખતે હું બાળક હતી, તો મને તેમની વાત વધુ સમજ ના આવી. આગળ ચાલતા તેમની આ વાત સાચી સાબિત થઈ. ઘણા ગદરની સક્સેસને પચાવી ના શક્યા'

logo
Arrow
amisha patel sunny deol 4

અમીષાનું કહેવું છે કે, ગદર તેના કરિયરની તે ફિલ્મોમાંથી એક છે, જેણે એક બેંચમાર્ક સેટ કરી દીધો છે.

logo
Arrow

'પાછળ કાંઈક છોડીને જવા માગું છું' પોતાને સામાન્ય છોકરી માને છે અમિતાભની દોહિત્રિ

अगली गैलरी:

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો