અભિનેત્રી સાથે માલદીવ્સ માં રોમેન્ટિક થયો ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર
Arrow
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે સૌથી લોકપ્રિય હોલિડે ડેસ્ટિનેશન માલદીવમાં રજાઓ મનાવી રહ્યો છે.
Arrow
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના આટલા વર્ષો પછી પણ ચર્ચામાં છે.
Arrow
તેનું મુખ્ય કારણ એ છે કે તે હજુ પણ ક્રિકેટ સાથે જોડાયેલો છે. ઝહીર ખાન હજુ પણ મેચોમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.
Arrow
ઝહીર ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની તસવીરો શેર કરી છે.
Arrow
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના લગ્ન 23 નવેમ્બર 2017ના રોજ થયા હતા.
Arrow
ઝહીરખાનની પત્ની સાગરિકા બોલિવૂડ એક્ટર રહી ચુકી છે. તેણે શાહરૂખ ખાન સાથે 'ચક દે ઈન્ડિયા'માં કામ કર્યું હતું.
Arrow
NRI ગુજરાતી સાથે બીજા લગ્ન કરનારી એક્ટ્રેસ લગ્નના 3 મહિના પછી ફરી હનીમૂન પર ઉપડી
Arrow
Next
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!