દીપિકાએ ઓસ્કારમાં પહેર્યો એવો ડ્રેસ કે ચાહકો નજર જ ન હટાવી શક્યા
Arrow
દીપિકા પાદુકોણ એકેડેમી એવોર્ડ્સમાં પ્રેઝન્ટર રોલમાં જોવા મળી હતી. બ્લેક ગાઉનમાં તે અદભૂત લાગી રહી હતી.
Arrow
દીપિકાના ઓસ્કાર લૂક પરથી ફેન્સ તેમની નજર હટાવી શક્યા નહોતા કે હવે તેનો ઓસ્કર બાદ પાર્ટીનો લુક સામે આવી ગયો છે.
Arrow
આ પાર્ટીમાં દીપિકાએ પર્પલ ફેધર આઉટફિટ, બ્લેક સ્ટોકિંગ્સ ગ્લોવ્સ, હાઈ હીલ્સમાં તે સુપર ગ્લેમરસ લાગી રહી હતી.
Arrow
દીપિકના આ ફોટા પર ચાહકો ફીદા થઈ ચૂક્યા છે. આ લુક પરથી ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી
Arrow
યુઝર્સે દીપિકાના આફ્ટર પાર્ટી લુક પર ફાયર અને હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. કેટલાક તેને અદભૂત કહી રહ્યા છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે આ 5 એક્ટ્રેસ, જાણો કારણ
લંડનમાં હોટલ, દુબઈમાં વિલા... Mukesh Ambani પાસે છે આ 10 મોંઘી વસ્તુઓ!
'તારક મહેતા...'ની સોનુએ ખરીદી નવી કાર, મમ્મીનું સપનું કર્યું પૂરું
Nita Ambani કેવી રીતે બન્યા અંબાણી પરિવારની વહુ?