આ મહિલા ક્રિકેટરની પાર્ટનર થઈ પ્રેગ્નેન્ટ, સોનોગ્રાફીની તસવીર શેર કરી

Arrow

ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકીપર બેટ્સમેન સારા ટેલરના ઘરે નવા મહેમાનનું આગમાન થવા જઈ રહ્યું છે.

Arrow

સારા ટેલરે પોતાની પાર્ટનર ડાયેનાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે અને સોનોગ્રાફીની તસવીર શેર કરી છે.

Arrow

સારાએ લખ્યું, મા બનવાનું હંમેશા મારી પાર્ટનરનું સપનું રહ્યું છે, સફર આસાન નહીં પરંતુ ડાયેનાએ હાર ન માની.

Arrow

સારાએ આગળ લખ્યું 'મને ખબર છે કે તે સૌથી સારી માતા બનશે, હું તેનો ભાગ બનીને ખૂબ ખુશ છું.'

Arrow

સારા ટેલરની ગણતરી દુનિયાની મહાન મહિલા ક્રિકેટરોમાં થાય છે.

Arrow

સારા ટેલરે સપ્ટેમ્બર 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો