By Niket Sanghani
ગુજરાત
DRI ની મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ કરી જપ્ત
અંદાજે 33 કરોડના મૂલ્યની વિદેશી બ્રાન્ડની સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું .
Arrow
એક સપ્તાહ પહેલા પણ સિગારેટનું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.
Arrow
સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટ ઝડપાઇ હતી
Arrow
અત્યાર સુધીમાં કુલ 135 કરોડ રૂપિયાથી વધુની કિમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો