દિશા પટણીનો ટૉપ બિકિની લુક્સ, બોલ્ડનેસ એવી જેણે બધાના ઉડાવ્યા હોશ

Arrow

દિશા પટણીને બી ટાઉનની ફિટેસ્ટ એક્સ્ટેસીસમાંથી એક માનવામાં આવે છે.

Arrow

સોશ્યલ મીડિયા પર દિશા ઘણી વખત પોતાની ફિટનેશથી જોડાયેલા ફોટો-વીડિયો શેર કરે છે

Arrow

અહીં તેના એકાઉન્ટ પર શેર કરાયેલા તે જ ફોટો-વીડિયો દર્શાવાયા છે.

Arrow

ઉપરાંત દિશા બિકિનીમાં પણ પોતાના ફોટો શેર કરે છે જે ફેન્સને ઘણા પસંદ આવે છે.

Arrow

આજે તમને અમે દિશા પટણીના કેટલાક બિકિની લુક્સ અંગે કહીશું જેણે ફેન્સના હોશ ઉડાવી દીધા.

Arrow

આ ફોટોમાં દિશાએ Calvin Klein બ્રાન્ડની ગ્રે બિકિની પહેરી છે.

Arrow

આ ફોટોમાં દિશાએ બ્લેક-વ્હાઈટ રંગની પ્રિંટેડ બિકિની પહેરી છે આ પણ Calvin Klein બ્રાન્ડની છે.

Arrow

આ ફોટોમાં દિશાએ ઓરેન્જ રંગની નૉટ વાળી બિકિની પહેરી છે.

Arrow

આ તસવીરમાં દિશાએ બ્લેક રંગની હોલ્ટર નેક બિકિની પહેરી છે. તેના પર વ્હાઈટ બાથરોબ પહેર્યો છે.

Arrow

Calvin Klein બ્રાન્ડની આ બ્લેક બિકીની જે દિશાએ વન શોલ્ડર પેટર્નમાં છે તે પહેરી છે.

Arrow

આ ફોટોમાં સિલ્વર મેટેલિક ફિનિશ વાળી વન શોલ્ડર બિકિની પહેરી છે. તે પણ Calvin Klein બ્રાન્ડની છે.

Arrow

આ તસવીરમાં દિશાએ વ્હાઈટ રંગની સ્ટ્રૈપલેસ બિકિની પહેરી છે.

Arrow

આ ફોટોમાં દિશાએ શાઈની ઓરેન્જ રંગની ક્રિસક્રોસ બિકિની પહેરી છે.

Arrow

આ ફોટોમાં દિશાએ વ્હાઈટ રંગની બિકિની પહેરી છે. ફોટોમાં દિુશા સમુદ્રમાં એન્જોય કરતી નજરે પડે છે.

આ ફોટોમાં દિશાએ સ્કાય બ્લૂ રંગની સ્ટ્રેપલેસ બિકિની પહેરી છે. ફોટોમાં તેનો બોલ્ડ અવતાર પણ દેખાય છે.

Arrow