બિગ બોસમાં પ્રેગ્નેટ થઈ 38 વર્ષની એક્ટ્રેસ! બોલી- જે ઘરની બહાર ન થયું તે...

ટીવીની જાણીતી એક્ટ્રેસ અંકિતા લોખંડે ઘણીવાર પોતાની પ્રેગ્નેન્સીની ખબરોને લઈને ચર્ચામાં રહે છે.

હવે બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા ફરી એકવાર માતા બનવાની વાત કરતા દેખાય છે, જે બાદ ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે.

એક એપિસોડમાં અંકિતા મસ્તી ભર્યા અંદાજમાં કહે છે કે, તેને રોજ સાંજે ઉલ્ટી જેવું અનુભવાય છે. તેનું ખાટું ખાવાનું મન કરી રહ્યું છે.

અંકિતા કહે છે કે, મને કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ વાત પર રિંકુ ધવન અને જિગના તેની ચિડવતા કહે છે, આ તો સારી પ્રોબ્લેમ છે.

અંકિતા શરમાઈને બોલે છે, ના..એવું કંઈ નથી થયું. આ ઘરમાં આવીને શું થાય. બધું બંધ છે. 

રિંકૂ અંકિતાને કહે છે, પહેલાના કર્મો પણ હોય છે. તેના પર અંકિતા બોલે છે- મને પણ એવું જ કંઈક લાગી રહ્યું છે.

બદ્રિનાથમાં શહનાઝે માથું ટેકાવ્યું, ગામમાં ચુલા પર જમવાનું બનાવ્યું, પહાડી ડાંસ પણ કર્યો 

Next Story