148 દિવસ બાદ નિંદ્રાથી જાગશે ભગવાન વિષ્ણુ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.

દેવ ઉઠી એકદશીથી તમામ માંગલિક કાર્યો જેમ કે લગ્ન, મુંડન વગેરેના શ્રીગણેશ થાય છે અને 5 મહિનાના ચતુર્માસનું સમાપન થશે.

આ વખતે દેવ ઉઠી એકાદશીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને મહાલક્ષ્મી યોગનો સંયોગ બની રહ્યો છે.

ભગવાન વિષ્ણુ લગભગ 148 દિવસ બાદ યોગનિંદ્રાથી જાગશે, જેના કારણે કેટલીક રાશિઓ પર શ્રીહરિની કૃપા વરરશે.

મેષના જાતકો પર ધનની વર્ષા થશે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે. કોઈ મોટી ખુશખબર મળી શકે. સારા દિવસોની શરૂઆત થશે.

કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ થશે. કામના સ્થળે સહકર્મીઓને સાથ પ્રાપ્ત થશે. આ સમયે પૈસા કમાવવા માટે સૌથી સારો છે.

તુલા રાશિના જાતકોને કરિયરમાં ઊંચું પદ પ્રાપ્ત થશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

વૃશ્ચિક રાશિના જાતકોના મોટાભાગના કાર્યો સફળ રહેશે. સમાજમાં માન સન્માન વધશે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે.

સુરતના પરિવારે કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કર્યા

Next Story