પઠાણની સફળતા પછી દીપિકા પાદુકોણે હાંસલ કર્યું આ મુકામ, ઓબામા, ઓપરા વિનફ્રે લિસ્ટમાં શામેલ થઈ
Arrow
@instagram/deepikapadukone
ભારતીય અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણના શાનદાર કરિયરમાં ગ્લોબલ લેવલની ઉપલ
બ્ધી હાંસલ થઈ છે.
Arrow
લોકો જેના સપના જુએ છે તેવી સફળતા દીપિકાને મળી છે.
Arrow
આ સફળતામાં દીપિકા હવે ટાઈમ મેગેઝિનના કવર પર નજરે પડી છે.
Arrow
આ સાથે જ દીપિકા ટાઈમના કવર પર આવનારા રેર ભારતીય એક્ટર્સની લિસ્ટમાં પણ શ
ામેલ થઈ છે.
Arrow
અહીંથી તે એક પ્રતિષ્ઠિત હસ્તિઓના લિસ્ટમાં પણ શામેલ થઈ ગઈ છે.
Arrow
આ અંગેની તસવીર દીપિકાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
Arrow
ફેંસે પણ આ પોસ્ટ પછી દીપિકાને ઘણી શુભેચ્છાઓ પણ આપી છે.
Arrow
NEXT:
જ્યારે ઈવેંટ વચ્ચે પડી પ્રિયંકા ચોપરા, ફોટોગ્રાફર્સે બંધ કર્યા કેમેરા, પછી થયું આવું
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ