'હું હાઉસવાઈફ રહીશ...', બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ

Arrow

Photo & Video from Instagram/kaurdalljiet

ટેલીવિઝન એક્ટ્રેસ દલજીત કૌર, યુકે બેસ્ડ નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કરીને કેન્યા શિફ્ટ થઈ ચુકી છે.

Arrow

જીંદગીની નવી સફર દલજીત માટે ઘણી ખુશીઓ લઈ આવી છે, તો સાથે ઘણા ચેલેન્જીસ પણ છે.

Arrow

દલજીતે કેન્યા શિફ્ટ થતા જ તેને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા.

Arrow

તેણે આ સવાલોના જવાબ આપતા ઈન્ટાગ્રામ પર Q&A સેશન રાખ્યું હતું.

Arrow

આ દરમિયાન એક ફેને દલજીતને પુછ્યું શું તમે હાઉસવાઈફ રહેશો કે કામ કરશો?

Arrow

એક્ટ્રેસે કહ્યું કે- 'મને લાગે છે કે હું હાઉસવાઈફ રહીશ'

Arrow

'તે હાઉસવાઈફ જેની પાસે કરવા માટે ઘણું છે. આશા કરું કે હું મારા કામ અને ઘરને બેલેન્સ કરી શકું'

Arrow

'મેં પોતાના કરિયરને અહીં સુધી લાવવા ઘણી મહેનત કરી છે'

Arrow

'તેથી આશા કરું છું કે હું ઘરની જવાબદારીઓને પણ એટલી સારી રીતે નિભાવું જે રીતે કરિયરને બનાવ્યું છે.'

Arrow

'મેં લાઈફમાં ઘણી મહેનત કરી છે.'

Arrow

'હવે માં, હાઉસવાઈફ અને પત્નીની જવાબદારીને પણ સારી રીતે નિભાવવા માગું છું.'

એટલે કે લગ્ન પછી દલજીત હાઉસવાઈફ બની ઘર સંભાળશે, પણ સાથે તે કરિયર પર પણ ફોકસ કરશે.

એક્ટ્રેસે એ પણ કહ્યું કે, નિખિલથી લગ્ન પછી તે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. નિખિલ સાથે તે ત્રણેય પર ધ્યાન આપશે.

Arrow

દલજીતે અપકમિંગ પ્રોજેક્ટ પર વાત કરતા કહ્યું, જુનમાં તે એક વેબ શોના શૂટિંગ માટે ભારત આવશે.

Arrow