અમદાવાદમાં શરૂ થઈ દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, લંચ-ડીનર માટે શું છે ચાર્જ? જાણો
અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન અને અક્ષર પ્રા.લિ દ્વારા ક્રૂઝ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી આ ક્રૂઝનું ઉદ્ધાટન કરવામ
ાં આવ્યું હતું.
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં એકસાથે 125થી 150 જેટલા લોકો બેસીને ભોજનની મજા માણી શકશે.
ક્રૂઝ અટલ બ્રિજથી દઘિચી બ્રિજ અને ત્યાંથી પાછું અટલ બ્રિજ આવશે. આખો રાઉન્ડ 1:30 કલાકનો રહેશે.
ક્રૂઝમાં એક વ્યક્તિનો લંચનો ચાર્જ 1800રૂ. અને ડિનરના રૂ.2000 ચાર્જ રખાયો છે.
ટિકિટ માટે ઓનલાઈ https://aksharrivercruise.com/ વેબસાઈટ પરથી બુકિંગ કરાવવાનું રહેશે.
NEXT:
બોલ્ડ પિંક સાડીમાં Disha Patniએ બતાવ્યા સેક્સી લેગ, જોઈને થઈ જશો પાણી પાણી
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો