By Yogesh Gajjar

ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના 'શ્રીગણેશ' કર્યા

ગુજરાત કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી

Arrow

કોંગ્રેસની જાહેરાત બાદ ઉમેદવારોએ આજથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યા

Arrow

જોગણીમાતા મંદિર અને રણછોડરાય મંદિરમાં દર્શન સાથે પ્રચાર કર્યો

Arrow

અમરાઈવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર છે ધર્મેન્દ્રભાઈ પટેલ

Arrow

ધર્મેન્દ્રભાઈએ અમરાઈવાડી વિધાનસભામાં સમર્થકો સાથે રેલી કાઢી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો