By  Niket Sanghani

ગુજરાત 

દાંડી થી દિલ્હી સુધીની એનસીસી મોટરસાયકલ રેલીને  પ્રસ્થાન કરાવતા મુખ્ય મંત્રી   ભૂપેન્દ્ર પટેલ

 જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સને ગાંધીનગર થી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું.

Arrow

એનસીસીની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપ દાંડીથી દિલ્હી 1300 કિલો મીટરમોટર સાયકલ રેલી.

Arrow

ગુજરાતના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મટિક્સ-બાયસેગ દ્વારા એનસીસીનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

Arrow

એન સી સી ની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના એનસીસી દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.

Arrow

 સોલ્ટ અને સોફ્ટવેર લઈને 30 કેડેટ્સ મોટરસાયકલ રેલી રૂપે નવી દિલ્હી પહોંચશે અને તારીખ 28મી જાન્યુઆરીએ વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સોલ્ટ અને સોફ્ટવેર અર્પણ કરશે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો