By Yogesh Gajjar
વંદે ભારત ટ્રેનમાં સતત ત્રીજા દિવસે વિધ્ન, હવે અધવચ્ચે બ્રેક જામ થઈ ગઈ
દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી વંદે ભારત ટ્રેન અચાનક ખરાબ થઈ ગઈ.
Arrow
ખુર્લા રેલવે જંક્શન પર ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ.
Arrow
ટ્રેન ખરાબ થતા પેસેન્જરોને શતાબ્દી એક્સપ્રેસમાં બેસાડી રવાના કરાયા.
Arrow
ટ્રેનમાં ખામી સર્જાવાના કારણે તે લગભગ 4 કલાક મોડી પડી હતી.
Arrow
બે દિવસ પહેલા જ ટ્રેન સાથે 4 ભેંસ અથડાતા આગળનો ભાગ તૂટી ગયો હતો.
Arrow
ગઈકાલે પણ આણંદ નજીક રેલવે ટ્રેક પર એક ગાય વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો