By Parth Vyas

BJPએ ત્રિપાંખિયા જંગને જીતવા માટે ‘ડિજિટલ રથ’ને ગ્રિન સિગ્નલ આપ્યું

ચૂંટણી પ્રચાર માટે સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ ડિજિટલ રથના શ્રી ગણેશ કર્યા

Arrow

મિશન 182 માટે ડિજિટલ રથ ભાજપના સ્લોગન સાથે ચૂંટણી પ્રચારમાં લાગ્યો.

Arrow

ભાજપ 182 બેઠકો પર 182 ડિજિટલ રથને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. શરૂઆતી તબક્કામાં 50 રથને મળ્યું ગ્રીન સિગ્નલ

Arrow

ચૂંટણીમાં ગ્રામીણથી લઈ તમામ વિસ્તારોમાં આ રથો ફરતા થઈ જશે

Arrow

ડિજિટલ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લામાં સરકારે કરેલા કામો તથા અન્ય યોજનાઓ વિશે વિગતવાર ચૂંટણી પ્રચાર કરવામાં આવશે

Arrow