અંતરીક્ષમાંથી દેખાયું 'બિપોરજોય'નું રૌદ્ર રૂપ, ઘેરાવો જોઈને ચકરાવે ચડી જશો
ગુજરાત માટે આફત બનીને આવેલું બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાવવાનું છે.
વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
ત્યારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી હવે આ વિનાશક બિપોરજોય વાવાઝોડાની તસવીર સામે આવી છે.
અંતરીક્ષ યાત્રી સુલ્તાન અલનેદીએ અંતરીક્ષમાંથી આ વાવાઝોડાની તસવીરો ક્લીક કરી છે.
આ તસવીરમાં વાવાઝોડાનો ઘેરાવો એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે.
સુલ્તાન અલનેદીએ ટ્વીટમાં જણાવ્યા મુજબ, આ તસવીરો લેવામાં 2 દિવસનો સમય લાગ્યો છે.
NEXT:
સુરતઃ બિપોરજોય વાવાઝોડાની અસર, રૌદ્ર સ્વરૂપમાં સમુદ્ર
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ