sonali raut 1

ટોપલેસ થઈ 'બિગ બોસ' ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે...

logo
Arrow

@Instagram

sonali raut 3

બિગ બોસ 8ની સ્ટાર સોનાલી રાઉત સોશ્યલ મીડિયા સેંસેશન છે. ઘણીવાર એક્ટ્રેસ પોતાની વિવાદીત વીડિયોઝ અને તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

logo
Arrow
sonali raut 6

તેની તગડી ફેન ફોલોઈંગ છે. દરરોજ ફેન્સ તેની પોસ્ટની રાહ જોવે છે. બોલીવુડની હોટેસ્ટ એક્ટ્રેસમાં પણ સોનાલીને ગણવામાં આવે છે.

logo
Arrow
sonali raut 7

હાલમાં જ સોનાનીએ ખુદના એક ટોપલેશ ફોટોશૂટ કરાવ્યું છે, તેમાં તે બ્લેક ઈનરગાર્મેંટ પહેરેલી દેખાય છે.

logo
Arrow
sonali raut 9

મેક અપ, ન્યૂડ કલર લિપસ્ટિક, કર્લી હેયર અને નો જૂલરીમાં સોનાલીએ ફોટોશૂટ કરાવ્યું. ફ્રંટમાં મોટી કેપથી ખુદને કવર કરી છે.

logo
Arrow

મિનીટોમાં સોનાલીના આ ફોટોશૂટના વીડિયોને લાખોની સંખ્યામાં લોકોએ લાઈક્સ અનેય વ્યૂઝ આપ્યા છે.

logo
Arrow

sonali raut 4

sonali raut 4

તેણે વીડિયોના કેપ્શનમાં પોતાના મેકઅપ આર્ટિસ્ટને ટેગ કરવા સાથે લખ્યું મને ઘણું સારું લાગી રહ્યું છે.

logo
Arrow
sonali raut 14

કેટલાક લોકોએ સોનાલીને આ ફોટોશૂટના વીડિયો પછી ટ્રોલ કરવાની શરૂ કરી છે. એક યૂઝરે લખ્યું પ્રસિદ્ધીમાં કાંઈ પણ કરે છે.

logo
Arrow
sonali raut 12

સોનાલી બોલીવુડ ફિલ્મોમાં પોતાની ધાક નથી જમાવી શકી પણ સોશ્યલ મીડિયા સ્ટાર જરૂર બની ગઈ છે.

logo
Arrow
sonali raut 16

2010માં સોનાલીએ ઘણી ચર્ચાઓ જગાવી હતી, જ્યારે કેલેન્ડર પર તે નજરે પડી હતી. તે સમયે તે 19 વર્ષની હતી.

logo
Arrow

2 બાળકોની માતા છે 'જવાન' એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો