monalisa 1

મોનાલિસાએ શેર કરી 'જક્કાસ' તસવીરો, ફેન્સ કરી રહ્યા છે જોરદાર પ્રશંસા

logo
Arrow

@aslimonalisa

monalisa 2

ફેમસ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાની એક્ટિંગ અને ડાન્સના દમ પર દર્શકોના દિલો પર રાજ કરે છે.

logo
Arrow
monalisa 3

મોનાલિસા પોતાની સુંદર તસવીરો અને ડાન્સ વીડિયોને કારણે હંમેશા ચર્ચાઓમાં રહી છે.

logo
Arrow
monalisa 4

અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

logo
Arrow

એકવાર ફરી એક્ટ્રેસે પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે.

logo
Arrow

આ તસવીરો જોરદાર વાયરલ થવા લાગી છે. તેમાં તેણે પિંક ટોપ અને વ્હાઈટ સ્કર્ટ પહેર્યું છે.

logo
Arrow

મોનાલિસાના આઉટફિટના સાથે મિનિમલ મેકઅપ કરવામાં આવ્યો છે અને વાળ ખુલ્લા રાખાયા છે.

logo
Arrow

મોનાલિસા અત્યાર સુધી 125થી વધારે ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

logo
Arrow