અકાંક્ષા પુરીએ બોયફ્રેન્ડ સંગ બ્રેકઅપ પર કરી બિન્દાસ્ત વાત, થયા મોટા ખુલાસા
Arrow
instagram/akanksha8000
BB OTT 2ની શરૂઆતથી જ કંટેસ્ટેંટ્સ વચ્ચે હાઈ-ઓક્ટેન ડ્રામા જોવા મળી રહ્ય
ો છે.
Arrow
કંટેસ્ટેંટ અકાંક્ષા પુરીએ 'બિગ બોસ 13'ના કંટેસ્ટેંટ અને પોતાના એક્સ બોય
ફ્રેંડ પારસ છાબડા સાથેના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી છે.
Arrow
તેણે ઘણા ખુલાસા કર્યા છે, શોમાં હિસ્સો લીધા સુધી બધું ઠીક હતું પણ પછી બ
ંનેનો સંબંધ તૂટી ગયો છે.
Arrow
તેણે કહ્યું કે તે શોમાં એન્ટ્રી સાથે જ પોતાની કો-કંટેસ્ટેંટ તરફ આકર્ષિત
થવા લાગ્યો હતો.
Arrow
તેણે કહ્યું કે, પારસ સાથેના બ્રેકઅપ પછી તે ખુબ જ આઘાતમાં હતી, ત્યારથી ત
ે કોઈ સંબંધમાં રહી નથી.
Arrow
'હું આ પછી રિયાલિટી શોમાં રોમેંટિક ભૂમિકા નિભાવવાને લઈને ડરવા લાગી છું.
'
Arrow
akanksha puri 9
akanksha puri 9
અકાંક્ષાએ પાસ છાબડાનું નામ લીધા વગર કહ્યું કે 'તેનું શોમાં એક મહિલા સાથ
ે અંતર ઘટવા લાગ્યું હતું.'
Arrow
સલમાન સાથેના વીકેંડ કા વાર એપિસોડમાં પારસે અકાંક્ષા પર એ કહેતા હુમલો કર
્યો કે તે તેના પર દગો કરવાના ખોટા આરોપ લગાવી રહી છે.
Arrow
ઉપરાંત શોમાં આવતા પહેલા જ તેમનો સંબંધ પુરો થઈ ગયો હતો. બંનેનું બ્રેકઅપ
ખુબ જ વિવાદાસ્પદ હતું અને તે જાહેર રુપમાં ઘણી ચર્ચાઓનો ભાગ બની હતી.
Arrow
અકાંક્ષા મીકાના શોનો હિસ્સો બન્યા પર સિંગર સાથે સંબંધોની ખુબ અફવાઓ ઉડી
હતી.
Arrow
જોકે અકાંક્ષા આજે પણ મીકાને પોતાના ફક્ત સારા મિત્ર તરીકે કહે છે.
Arrow
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા