'ભારત માતા કી જય', પાકિસ્તાની ટીમ સામે ઓસ્ટ્રેલિયન ફેને લગાવ્યા નારા
ભારતની મેજબાનીમાં રમી રહેલા વન-ડે વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી દીધું.
આ મેચ 20 ઓક્ટોબરે બેંગ્લુરુના મેદાન પર રમાઈ, જેમાં પાકિસ્તાન 62 રનથી હરી ગયું.
જોકે આ મેચ દરમિયાન એવા દ્રશ્યો જોવા મળ્યા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.
હકીકતમાં મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન ફેન સ્ટેન્ડમાં 'ભારત માતા કી જય'ના નારા લગાવતા દેખાયો.
આ ફેને સ્ટેન્ડમાં અલગ જ માહોલ બનાવી દીધો, જેનાથી ત્યાં હાજર તમામ ફેન પણ જોશમાં નારા લગાવવા લાગ્યા.
અન્ય દર્શકોએ આ ઓસ્ટ્રેલિયન ફેનનો વીડિયો ઉતારી લીધો હતો, જે હવે વાઈરલ થઈ રહ્યો છે.
સીમા હૈદરનું નોઈડામાં નવું ઘર તૈયાર, યુ-ટ્યુબથી કેટલી કમાણી થઈ રહી છે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!