UAEના ક્રિકેટરની ધુંઆધાર ઈનિંગ, તૂટતા-તૂટતા રહી ગયો ડિવિલિયર્સનો રેકોર્

Arrow

UAEના ક્રિકેટર આસિફ ખાને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે

Arrow

33 વર્ષના આસિફ ખાને નેપાળના સામેની મેચમાં ફક્ત 41 બોલમાં સેન્ચ્યૂરી મારી દીધી

Arrow

આ વનડે ઈંટરનેશનમાં કોઈ બેટ્સમેનની ચોથી સૌથી ઝડપી સદી છે. ડિવિલયર્સ, શાહિદ અફરીદી અને કોરી એંડર્સને તેનાથી ઓછા બોલમાં સદી લગાવી હતી

Arrow

કીર્તિપુરમાં થયેલી મેચમાં સાતમા નંબર પર બેટીંગ માટે ઉતરેલા આસીફે 102 રનની ઝડપી ઈનિંગ રમી હતી

Arrow

આ દરમિયાન આસિફે 11 છક્કા અને 4 ચોક્કા માર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 240.47નો રહ્યો હતો

Arrow

એબી ડિવિલિયર્સના નામે સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ છે. તેણે 31 બોલમાં સદી ફટકારી હતી

Arrow

આસિફ ખાન એસોસિએટ દેશની તરફથી સૌથી ઝડપી વનડે સદી મારનાર પ્લેયર પણ બની ગયો છે

Arrow
વધુ વાંચો