rupali 2

60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થીએ કર્યા બીજા લગ્ન કોણ છે કન્યા? આમ શરૂ થઈ લવસ્ટોરી

logo
Arrow

@instagram

Ashish vidyarthi marriage 2

બોલીવુડના ફેવરિટ વિલન આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે રુલાપી બરુઆ સાથે લગ્ન કર્યા છે.

logo
Arrow
Ashish vidyarthi marriage 2

કોલકત્તામાં થયેલા આ રજિસ્ટર્ડ મેરેજમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો શામેલ થયા હતા.

logo
Arrow
rupali 2

સોશ્યલ મીડિયા પર વર-વધુ બનેલા આશીષ-રુપાલીની એક તસવીર વાયરલ થઈ રહી છે.

logo
Arrow

રુપાલીએ લગ્ન પર વ્હાઈટ Mekhela Chador સાડી પહેરી હતી. આશીશે વ્હાઈટ-ગોલ્ડ Mundu પહેર્યું હતું જે કેરળનું પારંપરિક આઉટફિટ છે.

logo
Arrow

પ્રાપ્ત વિગતો અનુસાર રુપાલી એક ફેશન ડિઝાઈનિંગ સ્ટોરની માલિક છે.

logo
Arrow

બંનેની લવ મેરેજ છે. તે અંગે આશીષે કહ્યું કે, આ ઉંમરમાં મેં રુપાલી જોડે લગ્ન ર્યા છે. આ ફિલિંગ ખુબ સરસ છે.

logo
Arrow

'સવારે મેં કોર્ટ મેરેજ કર્યા, સાંજે રિસેપ્શન પાર્ટી રાખી'

logo
Arrow

લવ સ્ટોરી અંગે પુછવા પર આશીષે કહ્યું કે આ લાંબી સ્ટોરી છે છતા કહીશ.

logo
Arrow

રુપાલીએ કહ્યું, અમે બંને થોડા સમય પહેલા જ મળ્યા અને પછી સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું.

logo
Arrow

19 જુન 1962માં જન્મેલા આશીષનું કરિયર 1986માં શરુ થયું હતું.

Arrow

હિન્દી ઉપરાંત ઘણી ભાષાઓની ફિલ્મોમાં આશીષે કામ કર્યું છે.

Arrow

આશીષે 300થી વધુ ફિલ્મોમાં કામ કરી હતી. તેની ડેબ્યૂ ફિલ્મ સરદાર હતી જે સરદાર વલ્લભભાઈ પટેલ પર આધારિત હતી.

Arrow