By Parth Vyas
ગૂડ ન્યૂઝઃ બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ચૂકી છે.
રાધિકા મર્ચન્ટ સાથેની રોકા સેરેમનીની તસવીરો અત્યારે સામે આવી રહી છે.
આનું આયોજન રાજસ્થાન કરાયું હતું.
Arrow
રાધિકા, વિરેન મર્ચંટ અને શૈલા મર્ચંટની દીકરી છે. વિરેન એનકોર હેલ્થકેરના CEO છે.
Arrow
રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી.
Arrow
રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી.
રાધિકા એક ટ્રેઈન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની વહુ રાધિકા મર્ચંટ માટે અરંગેત્રમ સેરેમની હોસ્ટ કરી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો