અનંત અંબાણીએ ગિનિસ બુકમાં સ્થાન ધરાવતા જામનગરમાં બાલા હનુમાનના દર્શન કર્યા

જામનગરના પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે અનંત અંબાણી દર્શન કરવા પહોંચ્યા હતા.

બાલા હનુમાન મંદિરનો બે વખત ગિનિસ બુક ઓફ રોકર્ડમાં સ્થાન મળેલું છે.

અનંત અંબાણીને ઉધોગપતિ જીતુ લાલ સહિતના આગેવાનોએ છબી અર્પણ કરી હતી.

બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે.

એક મિત્રના મોઢે બાલા હનુમાનના વખાણ સાંભળીને તેમણે દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.