By Yogesh Gajjar
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલે લગ્ન પહેલા મંગેતરને આપી ખાસ ગિફ્ટ
વડોદરામાં વિધિ વિધાન સાથે અક્ષર અને મેહા પટેલ વડોદરામાં લગ્નગ્રંથિથી જોડાશે.
અક્ષરે મહાને મર્સિડિઝ બેન્ઝ સી ક્લાસ કાર ગિફ્ટમાં આપી હતી.
ભારતમાં આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ કિંમત 57 લાખ રૂપિયાથી 63 લાખ રૂપિયા વચ્ચે છે.
લગ્નની સેરેમનીમાં અક્ષર-મેહાની મહેંદી સેરેમનીની પણ તસવીરો સામે આવી હતી.
લગ્ન બાદ કાલે 27મી જાન્યુઆરીએ ઉતરસંડાના આરાધ્ય પાર્ટી પ્લોટમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.
અક્ષર પટેલના લગ્નમાં કેટલાક ક્રિકેટરો પણ સામેલ થઈ શકે છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો