26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ
Arrow
માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર 90ના દાયકાની અગ્રણી અભિનેત્રીઓ તરીકે ઓળખાય છે.
Arrow
26 વર્ષ પછી, માધુરી અને કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેમની મિત્રતાની ઝલક બતાવી.
Arrow
માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો જેમાં બંનેને બલમ પિચકારી ટ્રેક પર ડાંસ કર્યો હતો
Arrow
કરિશ્મા અને માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, 'ધ ડાંસ ઓફ ફ્રેંડશિપ ...'.
Arrow
બંનેનો વીડિયો જોઈને 26 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ તો પાગલ હૈ...' ની યાદ આવી ગઈ.
Arrow
જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ
Arrow
Next