ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફેન્સે ફોટો જોઈને માથું પકડી લીધું

એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની અતરંગી સ્ટાઈલ માટે જાણીતી છે. 

પોતાના વિચિત્ર ડ્રેસિંગ સેન્સના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.

હાલમાં જ ઉર્ફી જાવેદ એકદમ નવા અવતારમાં સ્પોટ થઈ.

આ દરમિયાન ઉર્ફી જાવેદે બ્લેક બિકિની ડ્રેસ પહેરીને જોવા મળી હતી.

બ્લેક બિકિની પર ઉર્ફીએ ટ્રાન્સપરન્ટ સ્ટાઈલનું પેન્ટ પહેર્યું હતું.

આ ડ્રેસમાં ખાસ વાત એ હતી કે તેમાં એક બાજુનો પગ જ નહોતો.

ઉર્ફીનો આ ડ્રેક એક સાઈડથી સ્વિમિંગ ડ્રેસવાળો લૂક આપી રહ્યો હતો.