એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ
શ્રૈયા ધનવંતરીને 'ધ ફેમિલી મેન'માં જોયાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મળી હતી.
એક્ટ્રેસ શ્રેયાના લુક્સ ઘણીવાર ઈન્ટરનેટ પર ટેમ્પરેટર વધારતા રહે છે.
હાલમાં શ્રેયા પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે.
આ ફોટોશૂટમાં એક્ટ્રેસે શર્ટના બટન ખોલીને સીઝલિંગ પોઝ આપ્યા છે.
શ્રેયાના આ ફોટોશૂટ પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
શ્રેયા ઘણી ટીવી સીરિયલ્સ, ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો