બદ્રિનાથમાં શહનાઝે માથું ટેકાવ્યું, ગામમાં ચુલા પર જમવાનું બનાવ્યું, પહાડી ડાંસ પણ કર્યો

એક્ટ્રેસ શહનાઝ ગિલ ઉત્તરાખંડમાં ફરી રહી છે. કુદરત વચ્ચે એક્ટ્રેસ તે તહેવારની મજા માણી રહી છે.

દિવાળીના તહેવારે શહનાઝે ઘર અને પરિવારથી દૂર બદ્રીનાથના દર્શન કર્યા અને તેની તસવીર પણ શેર કરી છે.

તસવીરમાં એક્ટ્રેસ એક સિંપલ લૂક, કેપ, જેકેટ અને શાલ ઓઢીને દેખાઈ રહી છે. તેના ચહેરા પર શાંતિ દેખાઈ રહી છે.

આ ટ્રિપને એક્ટ્રેસે ખૂબ એન્જોય કરી અને ઉગરમ ઘાટીમાં સ્ટે કર્યો હતો. અહીં તેણે ચુલા પર જમવાનું બનાવ્યું હતું.

શહનાઝની આ તસવીરો અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ 

Next Story