By Parth Vyas
મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા છે. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે.
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં અમરેલી ખાતે પ્રાર્થના યાત્રા યોજાઈ
Arrow
પ્રાર્થના યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા
Arrow
AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ દહેગામ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી
Arrow
ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સભમાં હાજર રહ્યા
Arrow
મોરબી કરૂણાંતિકા પ્રાર્થના સભામાં મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ
Arrow