87 વર્ષના ધર્મેન્દ્રની તબિયત લથડી! સારવાર માટે સની દેઓલ અમેરિકા લઈ ગયા

જાણકારી છે કે ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે અને દીકરા સની દેઓલ તેમને સારવાર માટે વિદેશ લઈ ગયા છે.

સની દેઓલ પિતા સાથે અમેરિકા ગયા છે, જ્યાં તે 15-20 દિવસ રોકાશે જેથી ધર્મેન્દ્રની સારી સારવાર થઈ થશે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ધર્મન્દ્ર પાછલા થોડા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી રહ્યા છે.

એવામાં દીકરા સની દેઓલે હવે આ જવાબદારી સંભાળી છે અને ટ્રિટમેન્ટ માટે પિતાને અમેરિકા લઈ ગયા છે.

માનવામાં આવે છે કે, સનીએ આ માટે થોડા દિવસ કામથી બ્રેક લીધી છે અને પિતાની સંભાળ રાખવાનો નિર્ણય લીધો છે.

માનવામાં આવે છે કે, સનીની સાથે ધર્મેન્દ્રની દીકરી વિજેતા પણ ગઈ છે, તેની પણ સારવાર કરાવાની છે.

ડિલિવરીના 5 મહિનામાં ફરી પ્રેગ્નેટ થઈ બીજી પત્ની,એક્ટર 5માં બાળકનો પિતા બનશે 

Next Story