38 વર્ષની સોનમ કપૂરની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે, લક્ઝુરિયસ કારનો છે શોખ

Arrow

સોનમ કપૂરની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે, જેના માટે તે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.

Arrow

સોનમ ભારત અને વિશ્વની કેટલીક મોટી બ્રાન્ડ્સનો ચહેરો છે, જેના માટે તે તગડી રકમ પણ લે છે.

Arrow

3170 સ્ક્વેયર ફીટના લક્ઝુરિયસ બંગલા સિવાય સોનમ કપૂર આહુજાને લક્ઝરી કારનો પણ શોખ છે.

Arrow

 તેમના ગેરેજમાં, Mercedes Benz S500, Mercedes Maybach, BMW 730Ld, Audi A6 અને Audi Q7 જેવી શ્રેષ્ઠ અને ભવ્ય કાર પાર્ક છે, જેની કિંમત કરોડોમાં છે.

Arrow

 આનંદ આહુજા અને સોનમ કપૂર આહુજાનું ઘર સપનાના મહેલ જેવું લાગે છે.

Arrow

 મોંઘા ઈન્ટિરિયરથી લઈને સુંદર પેઇન્ટિંગ્સ અને લક્ઝરી ફર્નિચર સુધી, સોનમે દરેક વસ્તુ પસંદ કરતી વખતે તેના લક્ઝરીને ધ્યાનમાં રાખી છે.

Arrow

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. ફેન્સને પોતાની તસવીરો શેર કરતી રહે છે.  

Arrow