Snapinsta.app_357695617_18373281754048204_3602151170174477237_n_1080

 37 વર્ષની અભિનેત્રી મૌની રોયે ટ્રાન્સપરન્ટ સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, ચાહકોના જીત્યા દિલ

logo
Arrow
Snapinsta.app_356616845_790473109188038_7864141577182399564_n_1080

 37 વર્ષની અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચામાં છે.

logo
Arrow
Snapinsta.app_356781239_245046948272627_936545664248828195_n_1080

 હાલમાં જ મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી રહી છે.

logo
Arrow
Snapinsta.app_357109108_18373281784048204_1419924267601941895_n_1080

હોટ અને બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોયે સાડીના લુકમાં ધૂમ મચાવી છે.  મૌની રોયે  ચાહકોના ફરી એક વખત દિલ જીતી લીધા છે.

logo
Arrow
Snapinsta.app_356404049_810290983782181_3447829297612047001_n_1080

ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી મૌની રોયે ફરી એકવાર પોતાના હોટ અને સુંદર લુકથી ખળભળાટ મચાવી દીધો છે.

logo
Arrow
Snapinsta.app_356781237_1010723836769270_2807103123439517710_n_1080

આ તસવીરો  ફેન્સને મૌની રોયની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેના લુકના જોરદાર વખાણ કરતા જોવા મળે છે.

logo
Arrow
Snapinsta.app_357100322_18373281766048204_6887990611526444447_n_1080

મૌની રોયે કરેલા લેટેસ્ટ ફોટોશૂટમાં તે ગ્રીન એમ્બ્રોઇડરી વર્કવાળી ટ્રાન્સપરન્ટ સાડીમાં સુંદર લાગી રહી છે.

logo
Arrow
Snapinsta.app_357155833_18373281781048204_2804247692299693852_n_1080

  સાડીમાં અપ્સરા જેવી સુંદર દેખાતી મૌની રોય કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.

logo
Arrow
Snapinsta.app_356233222_593932779392174_8607330918416332106_n_1080

મૌની રોયે લહેરાતી સાડી પલ્લુ સાથે સિમ્પલ લુકમાં  ચાહકોના દિલ જીતી લીધા છે.

logo
Arrow
Snapinsta.app_357754209_197005526327032_2836508049290140302_n_1080