300Km રેન્જ અને 10 લાખથી ઓછી કિંમત! આ નાની ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં લોન્ચ થઈ શકે છે

Arrow

એમજી મોટર્સ ટૂંક સમયમાં જ એમજી કોમેટના નામથી તેની સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ  કરશે.

Arrow

કંપની આ ઇલેક્ટ્રિક કારને એપ્રિલમાં લોન્ચ કરી શકે છે. તે ખૂબ જ ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે.

Arrow

કંપનીના વર્તમાન ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં આ એન્ટ્રી લેવલની કાર હશે, તેથી શક્ય છે કે તેની ડ્રાઇવિંગ રેન્જ Zs EV કરતા ઓછી હશે

Arrow

લંબાઈ માત્ર 2.9 મીટર છે અને તેમાં 3 દરવાજા આપવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે બે સાઈટ ગેટ અને પાછળના ભાગે એક ટેલગેટ. કારની અંદર ચાર સીટ છે.

Arrow

આ કાર સિંગલ ચાર્જમાં 200 થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. કિંમત 10 લાખથી ઓછી હોઈ શકે છે.

Arrow
વધુ વાંચો