By Parth Vyas
દિલ્હીમાં પૂછપરછ બાદ ઈટાલિયા ખોડલધામ દર્શન કરવા માટે પહોંચ્યા
ખોડલધામના દિગ્ગજ ટ્રસ્ટીઓ ગોપાલ ઈટાલિયાના સ્વાગતમાં હાજર રહ્યા નહોતા
Arrow
મોટાભાગના ટ્રસ્ટીઓ ગેરહાજર રહેતા વિવિધ તર્ક વિતર્કોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે
Arrow
ગોપાલ ઈટાલિયાએ અહીં પહોંચી બાળકો સાથે કરી ખાસ ચર્ચા. નાની દીકરીઓએ તેમનું સ્વાગત કર્યું
Arrow
માતાનાં આશીર્વાદ જ લેવા માટે જ હું આવ્યો હતો. - ગોપાલ ઈટાલિયા
Arrow
ભાજપ પાસે કોઈ અન્ય મુદ્દો બાકી નથી એટલે 10 વર્ષ જૂના વીડિયોનો ઉપયોગ કરીને રા
જનીતિ કરી રહી છે. - ગોપાલ ઈટાલિયા
Arrow
Related Stories
ધો.12 પછી કરો આ કોર્સ, 1000% મળશે મોટા પેકેજની નોકરી!
Swati Sharma: ફૌજીની દીકરીએ વધાર્યુ પરિવારનું ગૌરવ, UPSCમાં મેળવ્યો 17મો રેન્ક
આ દેશના લોકો પીવે છે સૌથી સ્વચ્છ પાણી, જાણો કયા નંબર પર છે ભારત
Ayodhya: રામ મંદિરમાં પહેલીવાર હોળીની કરાઈ ઉજવણી, ગુલાલમાં રંગાયા રામલલા