By Parth Vyas

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજી અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ 

ટેકનોલોજીના ઉપયોગ બાબતે નવી દિલ્હી ખાતે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા

Arrow

સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા

Arrow

કેન્દ્રીય કૃષિ તેમજ આરોગ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન થયું હતું

Arrow

આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ‘બેક ટુ બેઝિક’નું આહવાહન કર્યું

Arrow

ગુજરાતે કૃષિ ક્ષેત્રે ડિજિટલ તેમજ ડ્રોન ટેક્નોલોજીને મહત્ત્વ આપ્યું છે.

Arrow