આ છે દુનિયાનું સૌથી નાનું એરપોર્ટ, પ્લેન લેન્ડ કરતી વખતે પાયલટોને યાદ આવી જાય છે 'નાની'
તમે પ્લેનમાં મુસાફરી કરતી વખતે ઘણા રનવે જોયા હશે, જેમાંથી કેટલાક મોટા અને કેટલાક નાના હશે.
અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી નાના એરપોર્ટ (world's smallest airport)ની.
વિશ્વનું સૌથી નાનું એરપોર્ટ કેરેબિયનમાં સબા આઈલેન્ડ પર આવેલું છે.
જુઆન્ચો યારુસ્કિન એરપોર્ટ (juancho yaruskin airport) વિશ્વનું સૌથી નાનું એરપોર્ટ છે.
તેની એરસ્ટ્રીપ માત્ર 1300 ફૂટ લાંબી એટલે કે 400 મીટરની છે, એટલે કે સૌથી નાની એરસ્ટ્રીપ છે. અને તેમાંથી માત્ર 900 ફૂટનો ઉપયોગ થાય છે.
અહીં પ્લેનનું લેન્ડિંગ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
અહીં વિમાન ઉડાવનારા પાયલોટ ખૂબ જ વધારે ટ્રેન્ડ હોય છે.
શાહરુખ કે સલમાન નહીં, માત્ર આ એક ઈન્ડિયન એક્ટરને ફોલો કરે છે ઈન્સ્ટાગ્રામ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો