પાણી ક્યારેય ખરાબ નથી થતું, તો પછી બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખે છે?

પાણી એવો તરલ પદાર્થ છે જે ક્યારેય ખરાબ નથી થતો.

તેમ છતાં પાણીની બોટલમાં એક્સપાયરી ડેટ કેમ લખવામાં આવે છે?

શું તમારા મનમાં પણ ક્યારેય આવો સવાલ આવ્યો છે?

હકીકતમાં બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણી માટે નથી હોતી.

બોટલ પરની એક્ટપાયરી ડેટનું કનેક્શન પ્લાસ્ટિક સાથે હોય છે.

પાણી સ્ટોર કરવા માટે આ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે.

એક સમય બાદ પ્લાસ્ટિક પાણીમાં ભળવાનું શરૂ થઈ જાય છે.

આથી પાણીના સ્વાદ પર અસર પડી શકે છે અને તેમાં ગંધ પણ આવી શકે છે.

Ayodhya થી પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને કેમ કહ્યું- 'સમય બળવાન'

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો