PM મોદીની વર્ષ 2023ની ખાસ યાદો, જુઓ યાદગાર તસવીર

Arrow

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભાવુક ક્ષણમાં પીએમ મોદીએ ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથને ગળે લગાવ્યા

કેન્ડીડ મૂવમેન્ટ! PM મોદીએ ચેન્નાઈમાં દિવ્યાંગ કાર્યકર્તા સાથે લીધી સેલ્ફી

'વંદે ભારત'માં મુસાફરી દરમિયાન સવાર યુવા મિત્રો સાથે વાતચીત કરતા પીએમ મોદી

PM મોદી તેમના નિવાસસ્થાન પર ગૌમાતા સાથે જોવા મળ્યા

PM મોદીની તેમના નિવાસસ્થાન પર અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત

PM મોદીએ પિથોરાગઢના ગુંજી ગામ ખાતે એક વૃદ્ધ મહિલાના લીધા આશીર્વાદ

હિમાચલ પ્રદેશના લેપચામાં પીએમ મોદી શ્વાનને ખાવાનું આપતા જોવા મળ્યા

મધ્યપ્રદેશમાં ભાજપના કાર્યકર્તાની વૉકિંગ સ્ટિક ઉપાડવા પીએમ મોદીએ કરી મદદ

કાર્યકર્તાનો માણસ! કર્ણાટકમાં બીજેપી કેડર સાથે પીએમ મોદીની વાતચીત

પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે ઈન્ડિયન પાનની મજા માણી

નવી સંસદ ભવનમાં PM મોદીની PM 'સેંગોલ' યાત્રા

PM મધ્યપ્રદેશના શાહડોલના પાકરિયા ગામમાં બાળકો સાથે કર્યો ખાસ વાર્તાલાપ

અયોધ્યામાં પીએમ ઉજ્જવલા લાભાર્થીના ઘરે ચાની ચૂસ કી લેતા જોવા મળ્યા પીએમ મોદી

PM મોદી નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

COP28 સમિટ દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે PM મોદીની સેલ્ફી

ઉત્તરાખંડના પાર્વતી કુંડએ ધ્યાન ધરતા પીએમ મોદી

અમદાવાદના રોબોટિક પાર્કમાં રોબોટે પીએમ મોદીને ચા પીરસી

PM મોદીએ વર્લ્ડ કપ 2023 ફાઇનલ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને સાંત્વના પાઠવી

તેજસ એરક્રાફ્ટની સફરે જોવા મળ્યા PM મોદી

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો