લગ્ન કરી રહી છે 'એનિમલ' એક્ટ્રેસ? જણાવ્યું કેવો દુલ્હો જોઈએ

તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી ખાસ જાણીતી બની છે. એનિમલમાં તેણે રણબીર કપૂર સાથે ઈન્ટીમટ સીન્સ આપ્યા હતા.

આ ફિલ્મ બાદ એક્ટ્રેસને નેશનલ ક્રશનો ટેગ મળ્યુ. એનિમલ બાદથી તૃપ્તિ ડિમરીનું કરિયર પીક પર છે અને તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે.

એક્ટ્રેસની ફિલ્મોની સાથે ફેન્સ તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે પણ ઉત્સુક રહે છે.

હવે એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પોતાના મેરેજ પ્લાન અને ફ્યુચર પતિ વિશે વાત કરી. 

લગ્નના સવાલ પર એક્ટ્રેસ કહ્યું- હજુ મેં લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી. હું ઈચ્છું છું કે મારો પતિ એક સારો વ્યક્તિ હોય.

જણાવી દઈએ કે તૃપ્તિ ડિમરીનું નામ અનુષ્કા શર્માના ભાઈ સાથે જોડાઈ ચૂક્યું છે. 

જોકે લાંબા સમય સુધી ડેટિંગ બાદ બંનેનો સંબંધ તૂટી ગયો. બાદમાં ચર્ચા આવી કે તૃપ્તિ બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે.

એન્જિનિયર બાદ IPS બન્યા Anshika Verma, કોચિંગ વગર ક્રેક કરી UPSC

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો