By Niket Sanghani  

રાજનીતિ 

ભારતમાં છ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે રાષ્ટ્રપતિ, પહેલું નામ છે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું 

ડૉ. ઝાકિરહુસેન ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ  રાષ્ટ્રપતિ બન્યા હતા. 

Arrow

વી.વી ગીરી ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ બન્યા હતા રાષ્ટ્રપતિ

Arrow

આર વેંકટરામન 1987માં રાષ્ટ્રપતિ બન્યા હતા

Arrow

ઉપરાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા 1992માં રાષ્ટ્રપતિ બન્યા હતા

Arrow

કે.આર નારાયણન પણ ઉપરાષ્ટ્રપતિ બાદ  રાષ્ટ્રપતિ બન્યા હતા. 

Arrow