મિસ યુનિવર્સ Sushmita Sen 16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન? જુઓ કોણ છે

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન આ દિવસોમાં તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં છે

રોહન અને સુષ્મિતા વચ્ચે વર્ષોથી મિત્રતા છે, બંનેની કેમેસ્ટ્રી પણ જોરદાર છે

ફિલ્મ કમ્પેનિયન સાથેની વાતચીતમાં સુષ્મિતા સેને કહ્યું, 'હું જાણું છું કે આખી દુનિયા વિચારે છે કે હવે મારે સેટલ થવું જોઇએ, પરંતુ મને કોઈ ફરક નથી પડતો

રામ માધવાણી અને નિર્માતા અમિતા માધવાણીને હું જાણું છું તે સૌથી સુંદર કપલમાંથી એક છે. હું કમ્પેનિયન અને મિત્રતામાં ઘણો વિશ્વાસ કરું છું

સુષ્મિતાએ આગળ કહ્યું, 'જો મિત્રતા હોય તો વસ્તુઓ થઈ શકે છે અને સ્વતંત્રતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે

સુષ્મિતા સેને વર્ષ 2018માં રોહમન શોલને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી

2021 માં તેમનું બ્રેકઅપ થયું અને હવે બંને ફરી સાથે જોવા મળી રહ્યા છે

પ્રોજેક્ટ્સની વાત કરીએ તો સુષ્મિતા સેન ટૂંક સમયમાં સીરિઝ 'આર્ય સીઝન 3 લાસ્ટ વોર'માં જોવા મળશે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો