રામ લલ્લાની મનમોહક ત્રીજી મૂર્તિની તસવીર આવી સામે, શું તમે જોઈ?

અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની ત્રીજી મૂર્તિની તસવીર આવી સામે

આ પ્રતિમા બેંગલુરુના શિલ્પકાર જીએસ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે

આ મૂર્તિ પણ ભગવાન રામના બાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે

જો કે આ મૂર્તિ ક્યાં અને કયા ફ્લોર પર સ્થાપિત કરવામાં હજુ એ સ્પષ્ટ નથી

અગાઉ ભગવાન રામની સફેદ રંગની મૂર્તિની તસવીર સામે આવી હતી

ગર્ભગૃહમાં સ્થાપિત  કરવા માટે રામલલાની ત્રણ મૂર્તિઓ  બનાવવામાં આવી હતી

રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ 51 ઇંચની છે

જે કાળા પથ્થર પર કોતરવામાં આવી છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો